પતંગોત્સવ Jan-2019
https://m.facebook.com/story.php?story_fbid=767566310243410&id=155378708128843
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં પતંગોત્સવ યોજાયો...
જય ગુરુદેવ,
તારીખ - 12 જાન્યુઆરી 2019 ને શનિવારના રોજ કે.જી. તેમજ ધોરણ - 1 થી 5 ના વિદ્યાર્થીઓએ તેમના મિત્રો અને શિક્ષકગણ સાથે પતંગ ઉડાડી ખૂબ મજા કરી હતી. આ સાથે ફુગ્ગા આકાશમાં મુકવા એ નાના બાળકો માટે ખૂબ જ આકર્ષણ અને આનંદિત પ્રવૃત્તિ બની હતી. આ પતંગ મહોત્સવની યાદગાર ક્ષણો...જુઓ આ લિન્કમાં આપેલ વિડિઓમાં.