પાઠયપુસ્તક લેખક- રાકેશભાઈ પટેલ Jan-2019

મસ્તીકી પાઠશાળાના મેન્ટર, જેમને રાજ્યપાલના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયેલ છે, પાઠ્યપુસ્તકના લેખક રાકેશભાઈ પટેલ આજની નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્ટાફ ટ્રેઇનિંગમાં વક્તા તરીકે હાજરી આપી ભાષાના વિષયોનું ખૂબ જ સચોટ માર્ગદર્શન આપ્યું તે બદલ સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે..


Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્