નેશનલ વોર મેમોરિયલ 23/3/2019

દિલ્હીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના વિદ્યાર્થીઓ દ્વારા શહીદ દિન નિમિત્તે દેશનું પવિત્ર ધામ *નેશનલ વોર મેમોરિયલ
* ની મુલાકાત લઈ આદરણીય ભગતસિંહ, રાજ્યગુરુ, સુખદેવ તેમજ
આઝાદીથી અત્યાર સુધીમાં વિભિન્ન યુદ્ધો અને અભિયાનોમાં શહીદ થનારા 22,600 સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવેલ.

Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્