વિદ્યાર્થી- જેમ્સ મનીપરા 2018

Navgug sankul student's Art

જેમ્સ મનીપરા

ધોરણ - 9

નવયુગ સંકુલ-વિરપર

માધ્યમ : કેનવાસ પર ઓઇલ કલર

ચિત્ર નો પ્રકાર : મધુબની ચિત્રકલા

માર્ગદર્શક - વિનાયકભાઈ દવે

મધુબની ચિત્રકલા મિથિલા ક્ષેત્ર ની અતિપ્રાચીન ચિત્રકલા છે. એવું મનાય છે કે રાજા જનકે
રામ - સીતા ના વિવાહ પ્રસંગે સંપૂર્ણ મિથિલા ની દીવાલો ને મધુબની ચિત્રો થી સજાવેલી.
ચમકીલા તથા ઘેરા રંગો આ કળા ની આગવી વિશેષતા છે.
મધુબની ચિત્રો માં મુખ્યત્વે કુદરતી રંગોનો જ ઉપયોગ થતો પણ સમય સાથે તેમાં અનેક બદલાવ આવ્યા.
અહીં વિદ્યાર્થી દ્વારા કેનવાસ પર ઓઇલ કલર દ્વારા મધુબની ચિત્ર નો એક ઉત્કૃષ્ઠ નમૂનો તૈયાર કરવામાં આવ્યો છે.
આશા છે કે સહુને ગમશે.

Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્