નવયુગ સંકુલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ

પ્રવૃતિઓમાં હર હંમેશ અગ્રેસર રહેતી નવયુગ સંકુલમાં તારીખ - 28 ફેબ્રુઆરી 2019 ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં ભાવિ વૈજ્ઞાનિકોએ અલગ અલગ 35 જેટલા પ્રયોગો બનાવ્યા હતા. આ પ્રયોગો શાળાના તમામ વિદ્યાર્થીઓએ નિહાળી ખૂબ આનંદની અનુભૂતિ કરી હતી. જેમાં વિજ્ઞાન શિક્ષક ચેતનભાઈ સાણંદિયા તથા રવિભાઈ ઘેંટિયાએ આ વિજ્ઞાન પ્રદર્શનમાં ભારે જહેમત ઉઠાવી હતી તે બદલ પ્રિન્સિપાલશ્રી વાય.કે.રાવલસરે અભિનંદન પાઠવ્યા હતા.જુઓ વિડિઓ નીચે આપેલ Link માં
https://m.facebook.com/story.php?story_fbid=795001184166589&id=155378708128843

Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્