સ્વરછતા અભિયાન* 29/6/2019

નવયુગ મહિલા સાયન્સ કોલેજ ખાતે *મોરબી સ્વરછતા અભિયાન*




ના પ્રણેતા ડો. ચિરાગ અઘારા સાહેબ અને ટીમ ના સભ્યો એ કોલેજ ની વિદ્યાર્થીનીઓ ને સ્વરછતા ના ફાયદા અને તેમના અભિયાન વિશે માહિતગાર કરી તેમાં સહયોગ આપવા અપીલ કરી હતી.

Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્