બોધસભા મહેશભાઈ ભોરણીયા 20/7/2019

🙏🏻આવો મહેમાન આવો🙏🏻
તા.20-7-2019(શનિવાર)
    અષાઢ વદ-3 ૨૦૭૫
માતૃભૂમિ વંદના ટ્રસ્ટ સંચાલક
સ્વદેશીના હિમાયતી એવા
વક્તા શ્રી-🌈
   *મહેશભાઈ ભોરણીયા


*
👇🏻Message Point
🕹 જીવનમાં એક ગુણ એવો અપનાવો જે જીવન ભર જોડાઈ રહે.
🕹 શરીરનો સૌથી મોટો દુશ્મન આળસ છે.
🕹મસ્ત મજાના વિદ્યાર્થી કેવો હોવો જોઈએ.
🕹મહાન વ્યક્તિ કેવી રીતે બનશો.
🕹💦વરસાદ આવેલ પાણી સૌથી શુદ્ધ.
--💧ગરમ કરેલ પાણી શુદ્ધ.
--💧RO પાણી શુદ્ધ નથી.
🕹
🍎🍌🍇🍍🍅
--ખોરાક ક્યાં સમયે કેવો ખોરાક ખાવો જોઈએ.
-- વિશ્વને આહાર અંગેનો મેસેજ *ભારત* દેશે આપેલો છે.
--  રાંધેલા ખોરાક 48 મિનિટ પછી વાંસ-બેક્ટેરિયા ઉપજવા માડે છે.🥯🍘
શાકભાજી ઋતુ અનુસાર ખાવા જોઈએ
--
🕹 ઠેકાણા વગરનું ભોજન ખાતા જ નય.
🕹ભગવાન દયાળુ. આપણું કેવું મસ્ત મજાનું શરીર બનાવ્યું છે.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    🍅🍅🍅🍅🍅
          🍇🍇🍇
                💧
            જય ગુરુદેવ

Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્