ધો-10 માર્ગદર્શન સેમિનાર Jan-2019
ધોરણ -10 ના વિદ્યાર્થીઓને મોટીવેટ કરવા તથા પરીક્ષાની તૈયારીનું યોગ્ય માર્ગદર્શન માલી રહે તે હેતુથી નવયુગ સંકુલ અને નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું,આ સેમિનારના વક્તાશ્રી પ્રતિકભાઈ કાછડીયાએ બોર્ડની પરીક્ષા તથા તૈયારી કઈ રીતે કરવી તે અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું...