ઇન્કમટેક્ષ જાગૃતિ કાર્યક્રમ*

ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ, ભારત સરકાર દ્રારા નવયુગ કોલેજ માં 24 જુલાઇ ના રોજ *ઇન્કમટેક્ષ દિવસ* ની ઉજવણી ના ભાગ રૂપે *વૃક્ષારોપણ કાર્યક્રમ* અને *ઇન્કમટેક્ષ જાગૃતિ કાર્યક્રમ*





નું આયોજન કર્યું હતુ જેમાં જોઇન્ટ કમિશનર ઇન્કમટેક્ષ શ્રી સોનટકે સાહેબ અને તેમની ટીમ એ વિદ્યાર્થીનીઓ ને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને સંસ્થા ના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબ હાજર રહી વિદ્યાર્થીનીઓ ને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.

Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્