ગુરુપૂર્ણિમાંની ઉજવણી 15/7/2019

તા.15-7-2019




આજે નવયુગ સંકુલમાં ગુરુપૂર્ણિમાંની ઉજવણી કરાઈ.. જેમાં
ગુરુ મહીમાંવિશે
👨‍🏫 વક્તવ્ય રજૂ કર્યું
👨‍🏫કાવ્ય જ્ઞાન
👨‍🏫ગુરુ સાખી
👨‍🏫ગુરુ ભજન
👨‍🏫ગુરુ-શિષ્ય સંવાદ
વિવિધ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાઈ હતી

Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્