ધોરણ-11વિદ્યાર્થીઓનું પ્રવેશઉત્સવ. 15/6/2019

નવયુગ શૈક્ષણિક સંકુલના ઉપક્રમે  તા. 15-6-2019ના રોજ
 *નવયુગ કોમર્સ સ્કુલ** ધોરણ-11વિદ્યાર્થીઓનું પ્રવેશઉત્સવનું

આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  *BAPS* સંસ્થાના સંત *શ્રી.આનંદ નમન સ્વામી* તેમજ *આનંદ પુરૂષ સ્વામી* પધાર્યા હતા.
જેઓએ અલગ અલગ મુદાઓના માધ્યમથી જ્ઞાનની વાતો કરી હતી.જેમકે👇🏻
🎎શિક્ષણ સાથે જીવન
🎎મૂલ્યલક્ષી શિક્ષણ
🎎કઈ રીતે જીવી શકાય
🎎જીવન એક ઉદેશ્ય
🎎અલગ અલગ વાર્તાના ઉદાહરણ આપીને આપણા જીવનને ધન્ય બનાવવું.
        આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ *શ્રી.પી.ડી.કાંજીયા* સર સાહેબે હાજર રહી વિદ્યાર્થીઓને મોટિવેશન આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું....

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
  તેરા ....કરમ.. હી...
    તેરી... વિજય.... હે..
..............🙏🏻...........

Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્