ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ, ભારત સરકાર દ્રારા નવયુગ કોલેજ માં 24 જુલાઇ ના રોજ *ઇન્કમટેક્ષ દિવસ* ની ઉજવણી ના ભાગ રૂપે *વૃક્ષારોપણ કાર્યક્રમ* અને *ઇન્કમટેક્ષ જાગૃતિ કાર્યક્રમ* નું આયોજન કર્યું હતુ જેમાં જોઇન્ટ કમિશનર ઇન્કમટેક્ષ શ્રી સોનટકે સાહેબ અને તેમની ટીમ એ વિદ્યાર્થીનીઓ ને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને સંસ્થા ના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબ હાજર રહી વિદ્યાર્થીનીઓ ને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.