મહાત્મા ગાંધીજીની ૧૫૦જી જન્મ જયંતિ ઉજવણી સ્પર્ધામાં QDC કક્ષાએ નવયુગ સંકુલ
મહાત્મા ગાંધીજીની ૧૫૦જી જન્મ જયંતિ ઉજવણી સ્પર્ધામાં QDC કક્ષાએ નવયુગ સંકુલ – વિરપર ના વિદ્યાર્થીઓ ફરી એક વાર શ્રેષ્ઠતા પુરવાર કરી.
• બાળકવિ (માધ્યમિક વિભાગ ) પ્રથમ-વ્યાસ બંસી, (ઉ.મા. વિભાગ) પ્રથમ-રાઠોડ ચંદુ.
• ચિત્ર(માધ્યમિક વિભાગ) પ્રથમ-મારવણીયા કરણ, (ઉ.મા. વિભાગ) પ્રથમ- ચારોલા અમી.
• વકતૃત્વ(માધ્યમિક વિભાગ) તૃતિય –સરડવા શ્રુતિ, (ઉ.મા. વિભાગ) બીજો - ખરચરિયા જાગૃતિ.
• નિબંધ (માધ્યમિક વિભાગ ) તૃતિય-વાંસદડીયા પુર્વિશાબેન, (ઉ.મા. વિભાગ) બીજો-સોરીયા ડેંસી.
દરેક સ્પર્ધકને શ્રી પી.ડી. કાંજીયાસર તથા નવયુગ પરિવાર
અભિનંદન પાઠવે છે.
પ્રથમ ક્રમે આવનારને svs કક્ષાની સ્પર્ધા માટે તા.૦૧-૧૦-૧૯ ટંકારા જવાનું થશે.