સમૂહ ગાન સ્પર્ધા સોમનાથ
ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત સમૂહ ગાન સ્પર્ધા સોમનાથ
https://youtu.be/6bLAZiu0H8A
(Video aa link par click karo)
તા.15-9-2019 જેમાં આપણા ગુજરાત જિલ્લાની કુલ 27 ટીમોએ ભાગ લીધો હતો.જેમાં આપણી નવયુગ સંકુલનું સમૂહ ગીત મનુષ્ય તું બડા મહાન હે. ગીત ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.અને સૌના દિલ જીત્યા.
એ રાજ્ય કક્ષાએ સિલેક્ટ થયા.
આથી નવયુગ પરિવાર અને પ્રમુખશ્રી પી. ડી.કાંજીયા સાહેબ હાર્દિક શુભેચ્છા પાઠવે છે.
સહાયક શિક્ષકો
વાલેરા મુનિરભાઈ
પૈજા તુષારભાઈ
ભાવેશભાઈ અંકોલા