CRC કક્ષાના વિજ્ઞાન મેળો

ડૉ. વિક્રમભાઈ સારાભાઈ ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન.



CRC કક્ષાના વિજ્ઞાન મેળમાં કૃતિ સિલેક્ટ થતા  તાલુકા કક્ષાએ આગળ વધશે.તથા ભાગ લીધેલ વિદ્યાર્થી અને શિક્ષક અને સંસ્થાને શિલ્ડ અને પ્રમાણ પત્ર આપવામાં આવેલ.
માર્ગદર્શન શિક્ષક શ્રી- રવિભાઈ ઘેટિયા

નવયુગ પરિવાર તેમજ પ્રમુખ શ્રી પી. ડી.કાંજીયા સર હાર્દિક શુભેચ્છા પાઠવે છે.

Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્