તાલુકા કક્ષા-યુવા ઉત્સવ

યુવા ઉત્સવમાં તાલુકા કક્ષાની સ્પર્ધામાં નંબર લીધેલા હોનહાર ઝાબાજ વિદ્યાર્થી જે નવયુગનું ગૌરવ કહી શકાય તેના નામો.

 *એક પાત્રીય અભિનય**
🎭 *પ્રથમ નંબર*
     ગામી કૃપેક્ષા( std 9)

 *વાદન-હાર્મોનિયમ*
🎹 *પ્રથમ નંબર*
       જેતપરિયા યસ
   (11 Commerce)

 *હળવું કંઠય સંગીત*
 *બીજો નંબર-*
  ગોસ્વામી અવની( std 9)
 *ત્રીજો નંબર*
   -રાઠોડ ચંદુ(std 9)
 *ભજન*
🎤 *ત્રીજો નંબર*
       -ચાવડા પ્રેમ
      (11 commerce)


 🎤 *વકૃતવ સ્પર્ધા*  🎤
 *પ્રથમ નંબર* -
    ખરચરિયા જાગૃતિ
  (11 Commerce)
   *બીજો નંબર* -
   આદ્રોજા શ્રુતી
  (11 Commerce)


     🎨*ચિત્રકલા*🎨
   *પ્રથમ નંબર*
  મનીપરા જેમ્સ(std 10)
      *બીજો નંબર*
   અઘારા પ્રથમ(std 10)

સહાયક શિક્ષકો
વાલેરા મુનિર સર
પૈજા તુષારભાઈ
વિનાયક દવે સર

Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્