સમૂહ ગાન સ્પર્ધામાં પ્રથમ

*ભારતીય વિકાસ પરિષદ*
મોરબી શિશુ મંદિર ખાતે યોજાયેલ
સૌરાષ્ટ્ર -કચ્છ પ્રાપ્તમાં સમૂહ ગાન સ્પર્ધામાં
પ્રથમ 
નંબર મેળવીને સૌના દિલ જીત્યા હતા.અને આપણું નવયુગ સંકુલનું નામ રોશન કર્યું.અને દરેકે દરેક
વિદ્યાર્થીઓને પ્રમાણ પત્ર અને શિલ્ડ આપ્યા હતા.



શિક્ષક સહાયકોમાં.
મુનિર વાલેરા સર અને પૈજા તુષારભાઈ..

જુઓ તેનો વિડિઓ આ કલીકમાં...
https://youtu.be/H5C-QLfXuMU

Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્