જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા-ખેલ મહાકુંભ 2019

 ||ખેલ મહાકુંભ 2019||
રમશે ગુજરાત, જીતશે ગુજરાત
જિલ્લા કક્ષાની યોગસન સ્પર્ધામાં નવયુગ સંકુલની ધોરણ 7માં અભ્યાસ કરતી આદ્રોજા  સુરભીબેન એ.જેઓએ રિધેેેમેંટિક યોગ સ્પર્ધા   પ્રથમ નંબર મેળવેલ અને વ્યક્તિગત સ્પર્ધામાં બીજો નંબર પ્રાપ્ત કરેલ.
અને રિધેમેટિક યોગમાં ત્રીજો નંબર ભોરણીયા ઋત્વિબેને મેળવેલો હતો.


   નવયુગ પરિવાર અને પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયા સરે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"