શિક્ષકદિનની શાનદાર ઉજવણી

*નવયુગ સંકુલ-વિરપર*
        નવયુગ સંકુલમાં આજરોજ 5 સપ્ટેમ્બર ડો. *સર્વપલ્લી રાધાકૃષણના* જન્મદિન નિમિતે શિક્ષકદિનની શાનદાર ઉજવણી
































કરવામાં આવી.👩🏼‍💼👨🏼‍💼📋📚📙📖📓
શિક્ષક દિનમાં કઈક અલગ રીતે.....👨‍🏫👩‍🏫
 👨‍🏫પ્રવૃત્તિ સાથે શિક્ષણ
👨‍🏫ગાયન, પ્રોજેક્ટર ઉપયોગથી શિક્ષણ
👨‍🏫શિક્ષક થયેલા વિદ્યાર્થીઓએ તેમના ગુરુઓને હેપી ટીચર ડે કાર્ડ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.
👨‍🏫 મિડિયા રિપોર્ટ દ્વારા આજે જે પ્રિન્સિપાલ બન્યા હતા તેના પાસે અભિપ્રાયો લીધા.
👨‍🏫અંતમાં ગૃપ ફોટો દ્વારા હેપી ટીચર ડે મેસેજ આપ્યો..
👨‍🏫ઓફીસ સ્ટાફ ગૃપ,શિક્ષક સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ ગૃપ ....આ બધાયે ખૂબજ સારી રીતે જવાબદારી નિભાવી હતી.

 *શિક્ષક દિનની સમિતિ* સ્ટાફ..
જાડેજા અરવિંદ સર
વિશાલ બરાસરા સર
ભુત ચિરાગ સર
ઠોરિયા જુલિબેન
વિરસોડિયા અસ્મિતાબેન
દવે કૃતિકાબેન
Video by-Tushar paija sir
          તથા
સર્વે સહાયક સ્ટાફ મિત્રો
🙏🙏🙏🙏🙏🙏
     

         શિક્ષકદિનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને તથા સર્વ સ્ટાફમિત્રોને ખૂબ ખૂબ અભિનંદન.🙏🏻

Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્