Posts

Showing posts from September, 2019

જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા-ખેલ મહાકુંભ 2019

Image
 ||ખેલ મહાકુંભ 2019|| રમશે ગુજરાત, જીતશે ગુજરાત જિલ્લા કક્ષાની યોગસન સ્પર્ધામાં નવયુગ સંકુલની ધોરણ 7માં અભ્યાસ કરતી આદ્રોજા  સુરભીબેન  એ.જેઓએ રિધેેેમેંટિક યોગ સ્પર્ધા   પ્રથમ નંબર મેળવેલ અને વ્યક્તિગત સ્પર્ધામાં બીજો નંબર પ્રાપ્ત કરેલ. અને રિધેમેટિક યોગમાં ત્રીજો નંબર ભોરણીયા ઋત્વિબેને મેળવેલો હતો.    નવયુગ પરિવાર અને પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયા સરે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

મહાત્મા ગાંધીજીની ૧૫૦જી જન્મ જયંતિ ઉજવણી સ્પર્ધામાં QDC કક્ષાએ નવયુગ સંકુલ

Image
મહાત્મા ગાંધીજીની ૧૫૦જી જન્મ જયંતિ ઉજવણી સ્પર્ધામાં QDC કક્ષાએ નવયુગ સંકુલ – વિરપર ના વિદ્યાર્થીઓ ફરી એક વાર શ્રેષ્ઠતા પુરવાર કરી. • બાળકવિ (માધ્યમિક વિભાગ ) પ્રથમ-વ્યાસ બંસી, (ઉ.મા. વિભાગ) પ્રથમ-રાઠોડ ચંદુ. • ચિત્ર(માધ્યમિક વિભાગ) પ્રથમ-મારવણીયા કરણ, (ઉ.મા. વિભાગ) પ્રથમ- ચારોલા અમી.  • વકતૃત્વ(માધ્યમિક વિભાગ) તૃતિય –સરડવા શ્રુતિ, (ઉ.મા. વિભાગ) બીજો - ખરચરિયા જાગૃતિ. • નિબંધ (માધ્યમિક વિભાગ ) તૃતિય-વાંસદડીયા પુર્વિશાબેન, (ઉ.મા. વિભાગ) બીજો-સોરીયા ડેંસી. દરેક સ્પર્ધકને શ્રી પી.ડી. કાંજીયાસર તથા નવયુગ પરિવાર અભિનંદન પાઠવે છે. પ્રથમ ક્રમે આવનારને svs કક્ષાની સ્પર્ધા માટે તા.૦૧-૧૦-૧૯ ટંકારા જવાનું થશે.

અભ્યાસની સાથે હવે ટ્રાફિક શિક્ષણ

Image
  સંદેશ ન્યુઝ પેપર તા.19-9-2019(ગુરુવાર)   અને મોરબી ઉપડેટ ન્યુઝમાં પણ...... પ્રવૃતિ કરાવનાર શિક્ષક- પૈજા તુષારભાઈ શાળામાં અભ્યાસની સાથે હવે ટ્રાફિક શિક્ષણ પણ જરૂરી : મોરબીની નવયુગ શાળાનો નવતર પ્રયોગ - http://morbiupdate.com/2019/09/18/traffic-education-is-now-required-along-with-study-at-school-a-new-experiment-from-morbis-new-age-school/

રાજ્યકક્ષાની રૂરલ IT કવિઝ

Image
રાજ્યકક્ષાની રૂરલ IT કવિઝ , ગાંધીનગર ખાતે નવયુગ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સમૂહ ગાન સ્પર્ધા સોમનાથ

Image
ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત સમૂહ ગાન સ્પર્ધા સોમનાથ https://youtu.be/6bLAZiu0H8A (Video aa link par click karo) તા.15-9-2019 જેમાં આપણા ગુજરાત જિલ્લાની કુલ 27 ટીમોએ ભાગ લીધો હતો.જેમાં આપણી નવયુગ સંકુલનું સમૂહ ગીત મનુષ્ય તું બડા મહાન હે. ગીત ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.અને સૌના દિલ જીત્યા. એ રાજ્ય કક્ષાએ સિલેક્ટ થયા. આથી નવયુગ પરિવાર અને પ્રમુખશ્રી પી. ડી.કાંજીયા સાહેબ હાર્દિક શુભેચ્છા પાઠવે છે. સહાયક શિક્ષકો વાલેરા મુનિરભાઈ પૈજા તુષારભાઈ ભાવેશભાઈ અંકોલા

CRC કક્ષાના વિજ્ઞાન મેળો

Image
ડૉ. વિક્રમભાઈ સારાભાઈ ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન. CRC કક્ષાના વિજ્ઞાન મેળમાં કૃતિ સિલેક્ટ થતા  તાલુકા કક્ષાએ આગળ વધશે.તથા ભાગ લીધેલ વિદ્યાર્થી અને શિક્ષક અને સંસ્થાને શિલ્ડ અને પ્રમાણ પત્ર આપવામાં આવેલ. માર્ગદર્શન શિક્ષક શ્રી- રવિભાઈ ઘેટિયા નવયુગ પરિવાર તેમજ પ્રમુખ શ્રી પી. ડી.કાંજીયા સર હાર્દિક શુભેચ્છા પાઠવે છે.

મોરબી જિલ્લા પ્રથમ

Image

મોરબીની નવયુગ સ્કૂલની સફર

It's My School: વિદ્યાર્થીઓ સાથે કરો મોરબીની નવયુગ સંકુલ-નીસફર https://youtu.be/g-2qs6PJjxg

શિક્ષકદિનની શાનદાર ઉજવણી

Image
*નવયુગ સંકુલ-વિરપર*         નવયુગ સંકુલમાં આજરોજ 5 સપ્ટેમ્બર ડો. *સર્વપલ્લી રાધાકૃષણના* જન્મદિન નિમિતે શિક્ષકદિનની શાનદાર ઉજવણી કરવામાં આવી.👩🏼‍💼👨🏼‍💼📋📚📙📖📓 શિક્ષક દિનમાં કઈક અલગ રીતે.....👨‍🏫👩‍🏫  👨‍🏫પ્રવૃત્તિ સાથે શિક્ષણ 👨‍🏫ગાયન, પ્રોજેક્ટર ઉપયોગથી શિક્ષણ 👨‍🏫શિક્ષક થયેલા વિદ્યાર્થીઓએ તેમના ગુરુઓને હેપી ટીચર ડે કાર્ડ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો. 👨‍🏫 મિડિયા રિપોર્ટ દ્વારા આજે જે પ્રિન્સિપાલ બન્યા હતા તેના પાસે અભિપ્રાયો લીધા. 👨‍🏫અંતમાં ગૃપ ફોટો દ્વારા હેપી ટીચર ડે મેસેજ આપ્યો.. 👨‍🏫ઓફીસ સ્ટાફ ગૃપ,શિક્ષક સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ ગૃપ ....આ બધાયે ખૂબજ સારી રીતે જવાબદારી નિભાવી હતી.  *શિક્ષક દિનની સમિતિ* સ્ટાફ.. જાડેજા અરવિંદ સર વિશાલ બરાસરા સર ભુત ચિરાગ સર ઠોરિયા જુલિબેન વિરસોડિયા અસ્મિતાબેન દવે કૃતિકાબેન Video by-Tushar paija sir           તથા સર્વે સહાયક સ્ટાફ મિત્રો 🙏🙏🙏🙏🙏🙏   ...