NCC તાલિમ કેન્દ્રની નવયુગ સંકુલ વિરપર મોરબીમા શરુઆત.

દેશના યુવાનોમાં રાષ્ટ્રીયતા, હિંમત, બિરાદરી, શિસ્ત, નેતૃત્વ, 
 બિનસાંપ્રદાયિકતા, સાહસવૃત્તિના ગુણ અને નિસ્વારર્થ સેવાના આદર્શોની ખીલવણી કરવી. 
સશસ્ત્ર દળોમાં કારકિર્દી અજમાવવા માટે યુવાધનને પ્રેરે તેવું 
 અનુકૂળ પર્યાવરણ પુરૂ પાડવાના ધ્યેય સાથે 
NCC તાલિમ કેન્દ્રની નવયુગ સંકુલ વિરપર મોરબીમા શરુઆત.



Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્