યોગા પ્રદર્શન

YOGA GURU તરુણભાઈ પટેલ દ્વારા 
આજે બાલ સભામાં રોપ યોગા, ડેમો યોગા રજૂ કર્યા 
અને તેમનો પરિચય પણ એટલોજ શાનદાર છે.
--તેઓ 4 વર્ષ લગાતાર ઇન્ડિયા ચેમ્પિયન
-- મલેશિયા world champion winner
-- U.S.A.power yoga champion
-- ગુજરાત સરકાર દ્વારા સરદાર પટેલ awarded
-- Rope YOGAમાં all india in winnerest













Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્