ખેલ મહાકુંભ 2017 વિજેતા
ગુજરાત રાજ્ય ખેલ મહાકુંભ - 2017
ટંકારા તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા માં વિજૅતા
- નવયુગ સંકુલ ના અંડર -૧૪ ભાઈઓ ની ટીમ જિલ્લા કક્ષાએ પંસદગી
- નવયુગ સંકુલ ના અંડર -૧૭ ભાઈઓ ની ટીમ જિલ્લા કક્ષાએ પંસદગી
- ઓપન વિભાગ ચેસ સ્પર્ધા મા મહિલા સાયન્સ કોલેજ ની બે ખેલાડીની જિલ્લા કક્ષાએ પંસદગી
- ઓપન વિભાગ માં નવયુગ મહિલા સાયન્સ કોલેજ ની કબડ્ડી ટીમ જિલ્લા કક્ષા એ પંસદગી પામેલ
નવયુગ ના તમામ ખેલાડીઓ મોરબી જિલ્લા કક્ષાએ ટંકારા તાલુકા
નું પ્રતિનિધિત્વ કરશે. ...