બોધસભા

બોધસભા :-  Date:-26/8/2017
વક્તા:-અશોકભાઈ ત્રિવેદી(સાહિત્ય રશિક) જેઓએ નીચેના મુદા પર ક્ષણાવત કરી હતી.


  • માણસ એક અલગ ઓળખ વિશે માહિતી આપી...
  • તહેવાર અને ધર્મ સાથે મહત્વ..
  • 8 પ્રકારના ગણપતિની વાત કહી..
  • ગણપતિ ઉત્સવનું મહત્વ... વાત કહી
  • મહાભારત રચયતા અને લખનાર એટલે કે... વેદવ્યાસ અને ગણપતિબાપા વચ્ચેનો સંવાદ.....


Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્