"પ્રવૃત્તિ શિક્ષણ ટ્રેઈનિંગ"
આજની પ્રવૃત્તિ શિક્ષણની ટ્રેઇનિંગના મહેમાન શ્રી પ્રતિકભાઈ કાછડિયા કે
જેઓએ શિક્ષકોને અત્યારની શિક્ષણ પ્રણાલીની માહિતી આપી હતી.
સાથે સાથે
વિદ્યાર્થીઓ પ્રત્યે પોઝીટીવ બનવાની સલાહ આપી હતી તથા
અન્ય વકતા શ્રીઓ
રાવલસાહેબ, ભાવિકભાઈ રૈયાણી અને રાજુભાઇ પૈજા કે
જેમણે પ્રત્યક્ષ પ્રવૃતિઓ
કરાવી હતી અને આ પ્રવૃતિઓ વર્ગખંડ સુધી પહોંચે તેવા હેતુથી
આ દર 15 દિવસે
ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવે છે.
આજની ટ્રેઇનિંગની યાદગાર ક્ષણો..