Posts

Showing posts from September, 2017

"પ્રત્યક્ષ વિજ્ઞાન શિક્ષણ"

Image
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ધોરણ - 10 માં વિજ્ઞાન વિષયનું અધ્યયન કરાવતા શિક્ષક શ્રી કિરણભાઈ રાજપરા કે જેઓએ વિદ્યાર્થીઓને એસિડ, બેઇઝ અને ક્ષાર ખૂબ ઊંડાણપૂર્વક અને પ્રત્યક્ષ શિક્ષણ આપ્યું હતું. વિદ્યાર્થીઓએ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની અત્યંત આધુનિક અને સુવિધા સભર લેબમાં પ્રયોગો કરી ખૂબ આનંદની અનુભૂતિ કરી હતી...

Navratri Mahotsav 2017

Image

બોધસભા (23/9/2017)

Image
બોધસભા વક્તા- લાલજીભાઇ કોટી(ગાયત્રી પરિવાર) 📜 મુદ્દાઓ 📜 💐 હમ નવયુગ કી ગઁગોત્રી હે(ગાયન દ્વારા રજૂઆત) 💐 પુસ્તકોનું જીવનમાં મહત્વ 💐 વિચારોમાં ક્રાંતિ લાવો 💐 પરિવર્તન લાવો 💐 યાદશક્તિ વધારવા માટે યોગ કરાવ્યા 💐 સફળતા એટલે શું 💐 જીવનમાં ઉર્જા મેળવવી કેવી રીતે 💐 ગાયત્રી મઁત્ર બોલાવી તેનો અર્થ સમજાવ્યો 💐 આદર્શ વ્યક્તિઓ(વીર શાવરકર,ભગતસિંહ) 🙏🏽 વેદમાતા ગાયત્રી   🙏🏽 દ્ફ્દ્ફ્

યોગા પ્રદર્શન

Image
YOGA GURU તરુણભાઈ પટેલ દ્વારા  આજે બાલ સભામાં રોપ યોગા, ડેમો યોગા રજૂ કર્યા  અને તેમનો પરિચય પણ એટલોજ શાનદાર છે. --તેઓ 4 વર્ષ લગાતાર ઇન્ડિયા ચેમ્પિયન -- મલેશિયા world champion winner -- U.S.A.power yoga champion -- ગુજરાત સરકાર દ્વારા સરદાર પટેલ awarded -- Rope YOGAમાં all india in winnerest

બોધસભા (16-9-2017)

Image
બોધસભા વક્તા 🎤 *દેવેન વ્યાસ(હાસ્ય સમ્રાટ વિજેતા) 🏆 🌺 હાસ્યની ફુલઝર  🌺 કલયુગ સાથે હાસ્ય 🌺 કરન્ટ મુદા પર હાસ્ય રજૂ કર્યું 🌺 વ્યવહારીક જ્ઞાન સાથે હાસ્ય રજૂ કર્યું 🤡 🤡 🤡 🤡 🤡 🤡 🤡

પ્રત્યક્ષ અભ્યાસ "ભરત મિલાપ"

Image
નવયુગ સંકુલના કક્ષા - 5 માં હિન્દી વિષયમાં આવતું પ્રકરણ ભરતમિલાપ વિદ્યાર્થીઓને સમજાવવા શિક્ષિકા ધરતીબેન કાંજીયાએ વિદ્યાર્થીઓને નાટક તૈયાર કરાવી અન્ય વિદ્યાર્થીઓ સામે રજુ કરી ભરત મિલાપનો પ્રત્યક્ષ અભ્યાસ કરવી હતી. આ સમયે રામાયણનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું. ભરતમિલાપની અમુક યાદગાર ક્ષણો...