મુલાકાત- Post office- Bank

નવયુગ શૈક્ષણિક સંકુલ મોરબીમાં કોમર્સ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને પોસ્ટ વિભાગ તેમજ બેન્ક અંગેનું વ્યવહારુ જ્ઞાન મળે, તેમજ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ બાબતો અંગે પ્રેક્ટિકલ તાલીમ મેળવે તેમજ આ બંને વિભાગોમાં પરંપરાગત કાર્યો સિવાય આજના સમયમાં વિવિધ સુવિધાઓ જેવી કે બેન્ક લોકર, બચત, ધિરાણ, PLI, RPLI, VPP, RTGS, NEFT, UPI, IMPS, Gold bond, Investment idea વગેરે જેવી બાબતો વિશે પ્રત્યક્ષ જ્ઞાન મેળવેલ....

સંસ્થાના પ્રમુખશ્રી કાંજીયાસર દ્વારા વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ તાલીમ મળે તેવા પ્રયાસોને આજની ચીલાચાલુ શિક્ષણ પધ્ધતિથી અલગ તરેહ અપનાવવા બદલ પોસ્ટ વિભાગ તેમજ બેંકના કર્મચારીઓએ આવી સરાહનીય પ્રવૃત્તિને બિરદાવેલ.




Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્