પ્રકૃતિ પ્રેમી ગૃપ- ગર્લ્સ. 9C.

નવયુગ સંકુલ-વિરપર🌱
 *શિક્ષક* - પૈજા તુષારભાઈ
 *પ્રવૃત્તિ વર્ક* - આર્યુવેદીક ઓસડીયા☘☘🌿🌱
 *ધોરણ* -9-C🌿

 *નોંધ* - આર્યુવેદ ઓસડીયા આપણા જીવનમાં ઘણી ઉપયોગી છે.
જેમાં ધોરણ-9C ☘🌿  વિદ્યાથીનીઓએ છોડવા જેવા કે, *અજમો*, તુલસી, એલોવેરા, રામ તુલસી, અરડૂસી,કરમતા જેવી વનસ્પતિ વાવી હતી....
🍃☘🍀🌿🌱🌴🌳☘☘🌿🌿🌿☘🍀


Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્