રાજ્ય કક્ષા યોગાસન સ્પર્ધા માટે પસંદગી
યુવારન ફાઉન્ડેશન દ્વારા આયોજિત મોરબી જિલ્લા યોગાસન સ્પર્ધા માં નવયુગ ના વિદ્યાર્થી ઓ ની ઐતિહાસિક સીધી ...દરેક ગ્રુપ માં વિજેતા બની નવયુગ ના 11 બાળ યોગીઓ રાજ્ય કક્ષા યોગાસન સ્પર્ધા માટે પસંદગી
પામ્યા ....આ તમામ વિદ્યાર્થી ઓ ને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના પ્રમુખ શ્રી પી ડી કાજીયા સર અને નવયુગ પરિવાર તરફ ખુબ ખુબ અભિનંદન...
પામ્યા ....આ તમામ વિદ્યાર્થી ઓ ને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના પ્રમુખ શ્રી પી ડી કાજીયા સર અને નવયુગ પરિવાર તરફ ખુબ ખુબ અભિનંદન...