નેશનલ રૂરલ આઈ. ટી . ક્વીઝ વિજેતા

આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રની કવીઝ કોમ્પિટિશનમાં નવયુગ શૈક્ષણિક સંકુલનો દબદબો. ત્રણ ટિમ વિજેતા

 "ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગર" દ્વારાં માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી  દ્વારા વિજ્ઞાન નાં   પ્રસાર  પ્રચાર  માટે   "નેશનલ  કાઉન્સિલ ઓન સાયન્સ  મ્યુઝીયમ "દ્વારા   શાળા ના  તેજસ્વી  વિદ્યાર્થીઓ  ની  ક્ષમતાને  બહાર લાવવાનાં હેતુથી દર વર્ષે "નેશનલ  રૂરલ  આઈ. ટી . ક્વીઝ


"યોજવામાં આવે છે. ગુજરાત  માં આ  સ્પર્ધા  ગુજકોસ્ટનાં માર્ગદર્શન  હેઠળ  યોજાય છે. જેમાં આજરોજ રૂરલ આઈ.ટી. કવીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાની અલગ અલગ 15 શાળાના 156 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં નવયુગ શૈક્ષણિક સંકુલની ચાર ટીમે ભાગ લીધો હતો. જેમાં ત્રણ ટીમ સિલેક્ટ થઈ હવે ગાંધીનગર ખાતે સ્પર્ધામાં ભાગ લેશે. આ કવીઝ સ્પર્ધામાં વિજેતા થનાર  વિડજા વૈભવ, સનારીયા પુજન, આદ્રોજા ધવન, કોટડીયા ખુશાલ, કાલરીયા રાજ, પટેલ વિશાલ

Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"