જીવદયા ગૃપ*🌳 ધોરણ 9/B
નવયુગ સંકુલ-
🌳 *પ્રકૃતી પ્રેમી* 🌳
🌳**જીવદયા ગૃપ*🌳
ધોરણ 9/B
નવયુગ સંકુલમાં વૃક્ષા રોપણ કર્યું... જેમા વૃક્ષો- પક્ષીઓ માટે ઘર અને ચણ ...
વિદ્યાથિઓના વિચારો નીચેના લેખમાં છે.
વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે. Look this video
https://m.facebook.com/story.php?story_fbid=892644957735544&id=155378708128843