જિલ્લા કક્ષા એ વિજેતા

મોરબી જિલ્લા ની શાળાકીય રમતગમત માં આજે થ્રો બોલ ની સ્પર્ધા યોજાઈ હતી જેમાં અંડર 19 ના વિદ્યાર્થી ઓ જિલ્લા કક્ષા એ વિજેતા


થયા અને રાજ્ય કક્ષા એ રમવા જવા પસંદગી પામ્યા.

અંડર 14 ,17 ના વિધાર્થીઓ નો ઉત્કૃષ્ટ દેખાવ બદલ રાજ્ય કક્ષા માં રમવા માટે પસંદગી પામ્યા.
આ તમામ વિદ્યાર્થીઓ ને  પ્રમુખ શ્રી પી.ડી. કાંજીયા અને નવયુગ પરિવાર  તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્