Posts

Showing posts from August, 2019

નેશનલ રૂરલ આઈ. ટી . ક્વીઝ વિજેતા

Image
આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રની કવીઝ કોમ્પિટિશનમાં નવયુગ શૈક્ષણિક સંકુલનો દબદબો. ત્રણ ટિમ વિજેતા  "ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગર" દ્વારાં માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી  દ્વારા વિજ્ઞાન નાં   પ્રસાર  પ્રચાર  માટે   "નેશનલ  કાઉન્સિલ ઓન સાયન્સ  મ્યુઝીયમ "દ્વારા   શાળા ના  તેજસ્વી  વિદ્યાર્થીઓ  ની  ક્ષમતાને  બહાર લાવવાનાં હેતુથી દર વર્ષે "નેશનલ  રૂરલ  આઈ. ટી . ક્વીઝ "યોજવામાં આવે છે. ગુજરાત  માં આ  સ્પર્ધા  ગુજકોસ્ટનાં માર્ગદર્શન  હેઠળ  યોજાય છે. જેમાં આજરોજ રૂરલ આઈ.ટી. કવીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાની અલગ અલગ 15 શાળાના 156 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં નવયુગ શૈક્ષણિક સંકુલની ચાર ટીમે ભાગ લીધો હતો. જેમાં ત્રણ ટીમ સિલેક્ટ થઈ હવે ગાંધીનગર ખાતે સ્પર્ધામાં ભાગ લેશે. આ કવીઝ સ્પર્ધામાં વિજેતા થનાર  વિડજા વૈભવ, સનારીયા પુજન, આદ્રોજા ધવન, કોટડીયા ખુશાલ, કાલરીયા રાજ, પટેલ વિશાલ

જન્માષ્ટમિની ઉજવણી

Image
નવયુગ સંકુલમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. તેની યાદગાર ક્ષણો.

મટુકી શણગાર

Image
નવયુગ સંકુલ  *ધોરણ*     🧝🏻‍♀ - 9C અને 8B Girls                   *આયોજક* - અવની માકાસણા સરસ મજાની મટુકી શણગાર અને તેમન ટીમ....

मोदी सॉन्ग-सुनो मनकी बाते

Navyug sankul present PM modi song Suno man ki bate.. Singer-Bhavesh Ankola Music Director-Tushar  Paija Look this video https://youtu.be/okJ52QPcc3g

73वां स्वतंत्रता दिवस

Image
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 नवयुग संकुलमे आज 15 August: 73वां स्वतंत्रता दिवस N.C.C. परेड किया और नवयुग संकुल परिवार एकत्र होकर राष्ट्रका मान बढाया था।

150 ft લાંબી રાખડી

Image
*150 ft  લાંબી રાખડી* નવયુગ સંકુલ ના વિદ્યાર્થીઓ અને સ્ટાફે એકત્ર થઈ ને ગાંધીજી ના 150 જન્મ જયંતી વર્ષ ની સાથે આ વખતે રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય પર્વ સાથે હોય તેના સયુંકત ઉજવણી સ્વરૂપે *150 ft* લાંબી રાખડી બનાવી હતી. Video by- Tushar Paija જુઓ આ વિડિઓ નીચે આપેલ Link પર https://m.facebook.com/story.php?story_fbid=899432767056763&id=155378708128843

મુલાકાત- Post office- Bank

Image
નવયુગ શૈક્ષણિક સંકુલ મોરબીમાં કોમર્સ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને પોસ્ટ વિભાગ તેમજ બેન્ક અંગેનું વ્યવહારુ જ્ઞાન મળે, તેમજ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ બાબતો અંગે પ્રેક્ટિકલ તાલીમ મેળવે તેમજ આ બંને વિભાગોમાં પરંપરાગત કાર્યો સિવાય આજના સમયમાં વિવિધ સુવિધાઓ જેવી કે બેન્ક લોકર, બચત, ધિરાણ, PLI, RPLI, VPP, RTGS, NEFT, UPI, IMPS, Gold bond, Investment idea વગેરે જેવી બાબતો વિશે પ્રત્યક્ષ જ્ઞાન મેળવેલ.... સંસ્થાના પ્રમુખશ્રી કાંજીયાસર દ્વારા વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ તાલીમ મળે તેવા પ્રયાસોને આજની ચીલાચાલુ શિક્ષણ પધ્ધતિથી અલગ તરેહ અપનાવવા બદલ પોસ્ટ વિભાગ તેમજ બેંકના કર્મચારીઓએ આવી સરાહનીય પ્રવૃત્તિને બિરદાવેલ.

Portrait drawing

Image
• 𝗡𝗮𝘃𝘆𝘂𝗴 𝘀𝗮𝗻𝗸𝘂𝗹 𝗦𝘁𝘂𝗱𝗲𝗻𝘁'𝘀 𝗔𝗿𝘁 • હીમાની અઘારા ધોરણ - 9 Hobby center - Drawing નવયુગ સંકુલ-વિરપર ચિત્ર નો પ્રકાર : Portrait drawing માધ્યમ : કાગળ પર કલર પેન્સિલ્સ. માર્ગદર્શક : વિનાયક દવે સર

જિલ્લા કક્ષા એ વિજેતા

Image
મોરબી જિલ્લા ની શાળાકીય રમતગમત માં આજે થ્રો બોલ ની સ્પર્ધા યોજાઈ હતી જેમાં અંડર 19 ના વિદ્યાર્થી ઓ જિલ્લા કક્ષા એ વિજેતા થયા અને રાજ્ય કક્ષા એ રમવા જવા પસંદગી પામ્યા. અંડર 14 ,17 ના વિધાર્થીઓ નો ઉત્કૃષ્ટ દેખાવ બદલ રાજ્ય કક્ષા માં રમવા માટે પસંદગી પામ્યા. આ તમામ વિદ્યાર્થીઓ ને  પ્રમુખ શ્રી પી.ડી. કાંજીયા અને નવયુગ પરિવાર  તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

પ્રકૃતિ પ્રેમી ગૃપ- ગર્લ્સ. 9C.

Image
નવયુગ સંકુલ-વિરપર🌱  *શિક્ષક* - પૈજા તુષારભાઈ  *પ્રવૃત્તિ વર્ક* - આર્યુવેદીક ઓસડીયા☘☘🌿🌱  *ધોરણ* -9-C🌿  *નોંધ* - આર્યુવેદ ઓસડીયા આપણા જીવનમાં ઘણી ઉપયોગી છે. જેમાં ધોરણ-9C ☘🌿  વિદ્યાથીનીઓએ છોડવા જેવા કે, *અજમો*, તુલસી, એલોવેરા, રામ તુલસી, અરડૂસી,કરમતા જેવી વનસ્પતિ વાવી હતી.... 🍃☘🍀🌿🌱🌴🌳☘☘🌿🌿🌿☘🍀

ઓગષ્ટ ક્રાંતિ 370

Image
કેન્દ્ર સરકારના અનુચ્છેદ 370 નાબુદીના નિર્ણયને પાઠ્યપુસ્તકમાં સામેલ કરવો જોઈએ : પી.ડી. કાંજીયા - http://morbiupdate.com/2019/08/05/the-decision-to-abolish-article-370-of-the-central-government-should-be-included-in-the-textbook-p-d-kanjiya/