યોગા ચાર્ટ.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા પ્રકાશિત યોગા ચાર્ટ...
મોરબી જિલ્લા માટે ગૌરવ લેવા જેવી બાબત... અત્યાર સુધી તમામ શાળાઓમાં બુકમાં આપેલ યોગા કે અન્ય પોસ્ટરમાં આપેલ યોગાસનનો ઉપયોગ કરતા હવે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના યોગ શિક્ષકશ્રી તરુણભાઈ પટેલ પોતે યોગા કરે તેનો ચાર્ટ બનાવી આજ નવયુગ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો...Share it..