ટીચર્સ ટ્રેઇનિંગ (14-7-2018)
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની આજની ટીચર્સ ટ્રેઇનિંગના વક્તાશ્રી પરેશભાઈ
દલસાણિયા કે જેઓ પાઠ્યપુસ્તક મંડળના લેખક તથા તજજ્ઞ છે, જેઓએ આજરોજ શિક્ષકએ
વર્ગને સ્વર્ગ બનાવવા કેવા પ્રકારની બાબતો ધ્યાનમાં રાખવી તે અંગે
માહિતગાર કર્યા હતા તથા જે પણ કોઈ કાર્ય કરો તે બેસ્ટ કરો જેવી અનેક બાબતો
કહો શિક્ષકોને મોટીવેટ કર્યા હતા. પરેશભાઈ દલસાણિયાએ નવયુગના આંગણે હાજરી
આપી સ્ટાફને ટ્રેઇનિંગ આપી તે બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી
પી.ડી.કાંજીયાસર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે...