બોધસભા (23/6/2018)

દર શનિવારના રોજ બાળકોને પ્રેરણા પૂરી પાડવા માટે. બહારથી વક્તાને બોલવામાં આવે છે
આજ રોજ તારીખ  23/6/2018 ના વક્તા શ્રી કુલદીપભાઈ જેઠલોજા હતા.
જેઓએ 
  • Smart Genaration.
  • ભગવાને આપણને શા માટે પૃથ્વી પર મોકલ્યા છે.?
  • શિસ્તના પાઠો ભણાવે છે.તેમાં આપણે પાલન કેટલું કરીએ છીએ???
  • પૉષ્ટિક આહર લેવો જોઈએ
  • વિષયોને પ્રેમ કરો.
  • મારે ક્યાં માધ્યમમાં આગળ વધવું છે 
  • Digital Activity base education system
  • ભારતીય સંસ્કૃતિને ના ભૂલો
  • પુસ્તકો વાંચવાથી વિચારો સારા આવે છે.
  • તુમ ચલો તો હિન્દુસ્તાન ચલે
  • એક વ્યક્તિ ધારે તો શું કરી શકે તે અંગે video બતાવ્યા
  • સફળતા મળે એવું સર્ચ કરો.
વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી બાળકોને પ્રેરણા પુરી પાડેલ.








Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્