"સ્ટાફ ટ્રેઇનિંગ" (Dt. 9-12-2017)
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર મળી રહે તે
હેતુથી ગવર્મેન્ટના અભ્યાસક્રમને પ્રવૃત્તિલક્ષી બનાવવા માટે દર 15 દિવસે
સ્ટાફ ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવે છે, આ ટ્રેઇનિંગના માધ્યમ દ્વારા
દરેક શિક્ષકો અપડેટ્સ થાય અને કંઈક ને કંઇક નવી જાણકારી મેળવી વિદ્યાર્થીઓ
સુધી વર્ગખંડમાં આ માહિતી પહોંચતી થાય આ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના
પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસરનો હેતુ છે. આ હેતુને સિદ્ધ કરવા માટે નવયુગના
તજજ્ઞો દ્વારા ટ્રેઇનિંગ આપવામાં આવે છે.
(1) રાવલસર (અંગ્રેજી અને વિજ્ઞાન વિષયના તજજ્ઞ) - પ્રિન્સિપાલ
(2) જોષીસર (સામાજિક વિજ્ઞાનના તજજ્ઞ) - પ્રિન્સિપાલ
(3) રાજુભાઇ પૈજા (ભાષાના તજજ્ઞ)
(4) કિરણભાઈ રાજપરા (ગણિત વિષયના તજજ્ઞ)
(1) રાવલસર (અંગ્રેજી અને વિજ્ઞાન વિષયના તજજ્ઞ) - પ્રિન્સિપાલ
(2) જોષીસર (સામાજિક વિજ્ઞાનના તજજ્ઞ) - પ્રિન્સિપાલ
(3) રાજુભાઇ પૈજા (ભાષાના તજજ્ઞ)
(4) કિરણભાઈ રાજપરા (ગણિત વિષયના તજજ્ઞ)