ધોરણ - 10 માટે મોટીવેશનલ સેમિનાર
નવયુગ સંકુલ અને નવયુગ વિદ્યાલયના ધોરણ - 10 ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત
કરવા માટે મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં
મોટિવેશનલ સ્પીકર પ્રતિકભાઈ કાછડીયા કે જેમણે વિદ્યાર્થીઓને પરિક્ષાની
તૈયારી કઈ રીતે કરવી તથા સતત મહેનત કરવા વિદ્યાર્થીઓને કહ્યું હતું. સાથે
સાથે સ્માર્ટવર્ક કરવું હાર્ડવર્ક નહીં તે અંગે પણ વાત કરી હતી. આ
સેમિનારની અમુક યાદગાર તસવીરો...