બાલસભા

નવયુગ સંકુલમાં શનિવારના રોજ બાલસભાનું આયોજન કર્યું હતું 
જેમાં Western style Dance તથા નાટકો રજૂ કર્યા હતા.
જેમાં સામાજિક,દેશભક્તિ તથા કોમેડી જેવા નાટકો રજૂ કર્યા હતા.
વિદ્યાર્થીઓ પોતાની આગવી કલા રજૂ કરી હતી.તેમના યાદગાર ફોટા....







Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્