ત્રિરંગા રેલી

15,ઓગષ્ટનો જીલ્લા કક્ષાનો કાર્યક્રમ ટઁકારા ખાતે ઉજવણી થવાની છે.
જેમાં આજ રોજ ત્રિરંગા રેલી આન બાન ઓર શાન સાથે લહેરાઈ હતી 
તેમાં નવયુગ વિદ્યાલય-વિરપરના વિદ્યાર્થિઓ સહર્ષ સાથે જોડાયા હતા 
તેની યાદગાર તસ્વીરો...








Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્