બોધસભા 19/8/2017

દરશનિવારની જેમ તારીખ:19/8/2017ના બોધસભા વક્તા:- 
પ્રભુભાઈ કાવર (ગોકુલ ગૌશાળામાં સેવા આપે છે)

તેઓએ નીચેના મુદ્દાની ક્ષણાવત કરી હતી...

  • 🔮જીવનમાં સત્યનું મહત્વ વિશે વાત કહી...
  • 🔮પ્રેરક વાતો કહી...
  • 🔮તુલસીદાસ વાણી વાર્તા રુપે રજૂ કરી...
  • 🔮ગુરુ-શિષ્યના ઉદાહરણો આપ્યા..
  • .(રાજાનો ખજાનો,ચોરી કોઈપણ શરતે કરવી નહિ.ચાર કિંમતી વાત.. વગેરે...)





Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્