પ્રાથમિક વિભાગના શિક્ષકોની સ્ટાફ ટ્રેઇનિંગ
દર 15 દિવસે નવયુગ વિદ્યાલય અને નવયુગ સંકુલના પ્રાથમિક વિભાગના શિક્ષકોની
સ્ટાફ ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવે છે, જેમાં પ્રત્યક્ષ પ્રવૃતિઓ તજજ્ઞો
દ્વારા કરાવવામાં આવે છે, આ ટ્રેઇનિંગના માધ્યમ દ્વારા બાળકોને ભાર વગરનું
ભણતર મળી રહે તે જ છે, બાળકોના ભવિષ્ય માટે સતત શિક્ષકોને અવનવી પ્રવૃતિઓ
કરાવતા નવયુગના તજજ્ઞોને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી
પી.ડી.કાંજીયાસર અભિનંદન પાઠવી બિરદાવે છે.....