બોધ સભા (30/12/2017)






બોધવક્તા :- નિલેશભાઈ ભાલોડિયા (ઇલોરા સિરામિક)

  • જનરલ નોલેજ પૂછીને શરૂઆત
  • ચાર પ્રકારની માં વિષે માહિતી આપી
  • ચાર વિદ્યાપીઠ વિષે માહિતી
  • ચાર યુગ વિશે માહિતી અને પાંચમો યુગ *નવયુગ* વિશે માહિતી આપી
  • ચાર વેદની માહિતી
  • મહાન કાવ્યો ની વાત
  • સારા સંસ્કાર એટલે શું
  • હિન્દુ ધર્મની વાત
  • સ્વામી વિવેકાનંદ વિશે માહિતી
  • ક્રાંતિકારી એટલે શું?
  • ખુબજ સારી સારી વાત કરી ધન્યવાદ નવયુગ પરિવાર વતી

 નોંધ- જે વિદ્યાર્થીને જવાન આપે તેને એક બોલપેન અને ઘડિયાળ ભેટ આપી

Popular posts from this blog

"નવયુગના એન્જીનિયરો"

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"