Posts

Showing posts from January, 2018

NCC

Image
NCC theory period ... Sub- map reading service protectors.. campass ..part of indian forces...drill faults and right drill...

નવયુગનુ ગૌરવ

Image
મોરબી LG vians દ્વારા Singing compittion હતી તેમાં  રાઠોડ ચંદુ અને  સાંણજા રાહુલ Second and third winner

પ્રાથમિક વિભાગના શિક્ષકોની સ્ટાફ ટ્રેઇનિંગ

Image
દર 15 દિવસે નવયુગ વિદ્યાલય અને નવયુગ સંકુલના પ્રાથમિક વિભાગના શિક્ષકોની સ્ટાફ ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવે છે, જેમાં પ્રત્યક્ષ પ્રવૃતિઓ તજજ્ઞો દ્વારા કરાવવામાં આવે છે, આ ટ્રેઇનિંગના માધ્યમ દ્વારા બાળકોને ભાર વગરનું ભણતર મળી રહે તે જ છે, બાળકોના ભવિષ્ય માટે સતત શિક્ષકોને અવનવી પ્રવૃતિઓ કરાવતા નવયુગના તજજ્ઞોને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસર અભિનંદન પાઠવી બિરદાવે છે.....

ગણતંત્ર પર્વની ઉજવણી

Image
તમામ ભારતવાસીઓને ગણતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ...

Enjoy Exam Seminar

Image
ધોરણ : -10 ના વિદ્યાર્થીઓનો પરીક્ષાનો ડર દૂર કરવા નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે Enjoy Exam Seminar યોજાયો...

ગુજરાત રાજ્યના 45માં સાયન્સ ફેરમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ

Image
નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી તારીખ - 20 થી 23 જાન્યુઆરીના રોજ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ 2018 GCRT માન્ય ગુજરાત રાજ્યના 45માં સાયન્સ ફેરમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ 1. ભોરણિયા પ્રિન્સ, 2. બાવરવા ક્રિસએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું,જેમાં અલગ અલગ રાજયોમાંથી 472 જેટલી કૃતિઓ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ રજુ કરી હતી, જેમાં નવયુગના વિદ્યાર્થીઓએ વિભાગ-5 ની ડિજિટલ ઉકેલ દ્વારા અકસ્માત નિવારણની કૃતિ રજુ કરી હતી, આ કૃતિ બનાવવા માટે પૂરતું માર્ગદર્શન આપનાર નવયુગના વિજ્ઞાન શિક્ષકશ્રી ધવલભાઈ છનીયારાને તેમજ બંને બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓને આ સાયન્સફેરમાં ભાગ લઈ નવયુગનું અને મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે તે બદલ પ્રમુખશ્રી પી.ડી.કાંજીયા અને નવયુગ પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે..

વસંત પંચમીની ભવ્ય ઉજવણી

Image
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા આજરોજ વસંત પંચમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયા તથા તેમના ધર્મપત્ની શ્રીમતી રંજનબેન પી.કાંજીયા દ્વારા વૈદિક યજ્ઞ કરી વસંતપંચમીની ઉજવણી કરી હતી. જેમાં વિદ્યાર્થીગણ, શિક્ષકો, પ્રિન્સિપાલ, ટ્રસ્ટીગણ વગેરે આ વૈદિક યજ્ઞમાં જોડાયા હતા. આ વૈદિક યજ્ઞના મંત્રોચ્ચારના વાતાવરણથી દરેકના મન શાંત અને પ્રફુલ્લિત થયા હતા. આજરોજ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિદ્યાના દેવી માઁ સરસ્વતીના આશીર્વાદ લીધા હતા. તમામને વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ...

બોધસભા (20 January)

Image
બોધસભા વક્તા :- યતિનભાઈ જે. દવે ભારતનું બંધારણ વિશે વાત લોકશાહીની વાત બાલગીતોની ક્ષણાવત કરી લોકસભા અને રાજ્યસભાની વાત કહી વડાપ્રધાન પાસેની સતાઓની વાત કારોબારી વિશેની વાત ન્યાયતંત્ર વિશેની વાત ખરડો કાયદાની વાત જમ્મુ-કશ્મિર કાયદા વિશેની વાત

ક્રિષ્ન જન્મદિનની ઉજવણી

Image
નવયુગ સ્કૂલના બાગબાન પી.ડી.કાંજીયા સર. તેમના પુત્ર ક્રિષ્નનો આજે જન્મદિનની ઉજવણી કરી. તેમની યાદગાર ક્ષણો..

બોધસભા (Date- 13-1-2018)

Image
બોધસભા વક્તા :- મહેશભાઈ ભોરણીયા વિષય- મકરસઁક્રાંતિ વિજ્ઞાનથી ભરેલા તહેવારો દાનનું મહત્વ પતંગનું મહત્વ અને તે આપણે વિવિધ સંદેશો આપે છે. પક્ષિઓની રક્ષા કરો અને પતંગ ઉડાડો ઉડાડતી વખતે સાવચેતી જાળવવી સારા કર્મ કરો સંવેદના સમજો સતત સારું વિચારો ભણો પણ તેને ફેંકો નહીં

સંગીત ક્ષેત્રે નવયુગનું ગૌરવ ચંદુ રાઠોડ

Image

મોરબી જ્ઞાનોત્સવ માં ડ્રામા ("હમકો સમય દિજીયેના")

Image
મોરબી જ્ઞાનોત્સવમાં નવયુગ સંકુલના પ્રાથમિક વિદ્યાર્થીઓ વાલી મેસેજ અંગે ડ્રામા રજૂ કર્યો હતો જેનું નામ હતું-"હમકો સમય દિજીયેના" જેની choreography Tushar paija sir એ કરી હતી તેઓને નવયુગ પરિવાર અને કાંજીયા સર વતી ખુબ ખુબ અભિનઁદન

બોધ સભા (30/12/2017)

Image
બોધવક્તા :- નિલેશભાઈ ભાલોડિયા (ઇલોરા સિરામિક) જનરલ નોલેજ પૂછીને શરૂઆત ચાર પ્રકારની માં વિષે માહિતી આપી ચાર વિદ્યાપીઠ વિષે માહિતી ચાર યુગ વિશે માહિતી અને પાંચમો યુગ *નવયુગ* વિશે માહિતી આપી ચાર વેદની માહિતી મહાન કાવ્યો ની વાત સારા સંસ્કાર એટલે શું હિન્દુ ધર્મની વાત સ્વામી વિવેકાનંદ વિશે માહિતી ક્રાંતિકારી એટલે શું? ખુબજ સારી સારી વાત કરી ધન્યવાદ નવયુગ પરિવાર વતી  નોંધ- જે વિદ્યાર્થીને જવાન આપે તેને એક બોલપેન અને ઘડિયાળ ભેટ આપી