પ્રવૃત્તિ શિક્ષણ

વિદ્યાર્થી જીવનમાં ગામડાનું દ્રશ્ય ઉભું કરવા તથા અગાઉ ગામડામાં ઘર કેવા હતા કે જેમાં ચોમાસાનું પાણી ટપકતું હોય. આ પ્રકારનું દ્રશ્ય કેવું હોય? તેની સમજૂતી માટે ધોરણ- 4 માં હિન્દી વિષયમાં આવતા "टपका घर" ની સમજૂતી આપવા નવયુગ સંકુલના શિક્ષિકા ધરતીબેન કાંજીયાએ વિદ્યાર્થીઓ પાસે અલગ અલગ પ્રકારના ગામડાના ઘરના મોડેલ બનાવડાવ્યા હતા. આ પ્રકારે પ્રત્યક્ષ ઘરનું દ્રશ્ય ઉભું કરી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ ઘરના અમુક મોડેલ.......







Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્