"વસંત પંચમી ઉજવણી"

નવયુગ સંકુલ ભારતીય સંસ્કૃતિ ટકી રહે તેના માટે હંમેશા ભારતીય ઉત્સવોની ઉજવણી કરે છે. જેમાં આજરોજ નવયુગ સંકુલ ખાતે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી જેમાં તમામ વિભાગના પ્રિન્સિપાલશ્રીઓ દ્વારા વિદ્યાના દેવી માઁ સરસ્વતીની પૂજા કરવામાં આવી. સાથે સાથે વિદ્યાર્થીઓએ પણ માં સરસ્વતીના આશીર્વાદ મેળવ્યા હતા અને અંતમાં નવયુગ સંકુલના શિક્ષક શ્રી કિશનભાઈ ભલોડિયાએ વસંત પંચમીનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. આજના આ કાર્યક્રમની અમુક યાદગાર તસવીરો...


Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્