Bodh Sabha

🎤બોધસભા વક્તા- પ્રશાંતભાઈ ગોરીયા,તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં ભણેલા,આર્યવંત સ્કૂલ માં ટ્રસ્ટી
⚓વીર યોદ્ધા ઓની માહિતી ⚓

હિન્દ સ્વરાજય માં વીર શિવાજી નું પ્રદાન વિશે માહિતિ આપી

🏵મહારાણા પ્રતાપ વિશે માહિતી આપી,રામ પ્રસાદ હાથી વિશે માહિતી આપી

🏵હલ્દીઘાટી યુદ્ધની વાત કહી,

🏵રાણા પ્રતાપની દીકરી ચમ્પા વિશે માહિતી આપી

🏵ગુરૂ ગોવિંદસિંહની,ચમ્પકોર યુધ્ધની કહાની

🏵ભારત દેશ માટે શહિદો થયેલા પર જોક્સ ના બનાવો.

Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્