મહાજન પદ (ચૂંટણી પ્રક્રિયા)
આજરોજ નવયુગ સંકુલે કક્ષા-6 માં આવતા સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રકરણ "મહાજન પદ" ની પ્રવૃત્તિમાં ત્યારના સમયની ચૂંટણી અને અત્યારની આધુનિક ચૂંટણીની સમજ આપવા નવયુગ સંકુલના સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી સંદીપસિંહ ઝાલા કે જેમણે વિદ્યાર્થીઓને સરપંચ પદના ઉમેદવારની ટિકિટો આપી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ ચૂંટણી વિજયી બનાવવા માટે સભાઓ યોજી મત માંગવા માટે અનેક વિદ્યાર્થીઓ સાથે કરેલ સભાઓ કર્યા બાદ ચૂંટણી યોજી બાળકોએ પ્રત્યક્ષ ચૂંટણી પ્રક્રિયા વિષે સમજ મેળવી ચૂંટણી પ્રક્રિયા વિષે પ્રત્યક્ષ અભ્યાસ કર્યો જેની તસવીરો....