Bal Sabha (Acting, Drama, Dance)

આજની બાલસભામાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારના રિમિક્સ ડાન્સ અને હાસ્યથી ભરપૂર ડ્રામા રજુ કરવામાં આવ્યા સાથે સાથે રાણી લક્ષ્મીબાઈનો એકપાત્રીય અભિનય રજુ કરવામાં આવ્યો. આ પ્રવૃતિઓના માર્ગદર્શક શિક્ષક શ્રી તુષારભાઈ પૈજા કે જેઓએ ખૂબ જ મહેનત સાથે વિદ્યાર્થીઓને આ પર્ફોમન્સ સફળ બનાવવા પથદર્શક બન્યા. તુષારભાઈનું આ કાર્ય જોઈ નવયુગ પરિવાર હર્ષની લાગણી અનુભવે છે...

Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્