વર્ણીન્દ્ર ધામ પાટડી ખાતે પીકનીક Get link Facebook X Pinterest Email Other Apps - November 22, 2017 નવયુગ સંકુલના ઘોરણ - 3 અને 4 ના વિદ્યાર્થીઓની વર્ણીન્દ્ર ધામ પાટડી ખાતે પીકનીકનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરની ભવ્યતા અને સ્વચ્છતા જોઈ નવયુગ સંકુલના વિદ્યાર્થીઓના પણ મન પ્રફુલ્લિત અને સ્વચ્છ થયા હતા. આ તકે લીધેલ યાદગાર તસવીર.... Get link Facebook X Pinterest Email Other Apps
ચિત્રસ્પર્ધા- સ્વચ્છ ભારત-સ્વાસ્થ્ય ભારત - January 30, 2020 તારીખ 30-1-2020ના રોજ મોરબી જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા યોજાઈ તેમાં જુનિયર અને સિનિયર બન્નેમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ પ્રથમ નંબરે.... Read more
બોધસભા -દલસાણીયા વિજયભાઈ તા.10/2/2019 - July 22, 2019 તા.10-2-2019 બોધસભા વક્તા શ્રી દલસાણીયા વિજયભાઈ ગુજરાતી ભાષા જાગ્રત માટે ઉમદા વિચારો રજૂ કર્યા હતા..જુઓ તેમને આપેલ મુદ્દાઓ નીચે આપેલ છબી મુજબ છે Read more